શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ, પિલવાઈ

+91 94270 81609 +91 98251 79862 shree76golprajapatisamaj@gmail.com

The76Prajapatis વેબસાઇટ – એન્ટ્રી માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા

  1. સો પ્રથમ ટોચના બારમાં Register બટન પર ક્લિક કરી રજિસ્ટર કરો
  2. બધા સભ્યોને વિનંતી છે કે મુખ્ય સભ્યના લોગિન/રજિસ્ટ્રેશન દ્વારા જ તમામ કૌટુંબિક વિગતો દાખલ કરો.
  3. રજિસ્ટર બાદ ટોચના બારમાં Login બટન પર ક્લિક કરો.
  4. તમારા યૂઝર નેમ અને પાસવર્ડ દાખલ કરો.
  5. સફળ લોગિન બાદ, તમે Dashboard પેજ પર પહોંચશો.
  6. જો તમે ફર્સ્ટ ટાઈમ લૉગિન કરો છો તો મેઈન મેમ્બર ની ડીટેલ નું ફોર્મ ઓપન થશે તો મેઈન મેમ્બર ની માહિતી ભરી સેવ કરવું.
  7. કૃપા કરીને તમામ વિગતો અંગ્રેજી ભાષામાં જ દાખલ કરો.
  8. નામ નીચે દર્શાવેલ ફોર્મેટ મુજબ લખો: Firstname Middlename Lastname(Surname).
  9. હવે તમને ફેમિલી મેમ્બર પેજ દેખાસે ત્યાં “Add Familly” ઉપર ક્લિક કરવાથી ફેમિલી ના બીજા સભ્યોને એડ કરી શકશો.
  10. જો કોઈ મેમ્બર ની માહિતી અપડેટ કરવી હોય તો “Edit” બટન પર ક્લિક કરવાથી માહિતી અપડેટ કરી શકાશે.
  11. મેમ્બર ડીટેલ પેજ ઉપર “Apply Sabhasad” ક્લિક કરવાથી જો કોઈ સભ્ય ને સભાસદ થવું હોય તો પેમેન્ટ કરી થઈ શકાશે. પેમેન્ટ કર્યા બાદ Admin Approvalstrong> થયા બાદ આપ સભાસદ થઈ શકશો.